હાઇકોર્ટનો મહત્ત્વનો ચુકાદો: તમામ અદાલતોએ જામીન અરજીઓ ઉપર ત્વરિત નિર્ણય લેવાનો રહેશે


 હાઇકોર્ટનો મહત્ત્વનો ચુકાદો: તમામ અદાલતોએ જામીન અરજીઓ ઉપર ત્વરિત નિર્ણય લેવાનો રહેશે

હાઇકોર્ટ સહિત તમામ અદાલતોએ જામીન અરજીઓ ઉપર ત્વરિત નિર્ણય લેવાનો રહેશે

આગોતરા જામીનની અરજીઓનો 6 અઠવાડિયામાં લેવાનો રહેશે નિર્ણય

નિયમિત જામીન અરજી પર અદાલતો એ બે અઠવાડિયામાં જ લેવાનો નિર્ણય રહેશે

વ્યક્તિગત સ્વતંત્રતાના મુદ્દે હાઇકોર્ટના આ ચુકાદાની હશે ઘણી દુરોગામી અસર

ગુજરાત હાઇકોર્ટે મહત્ત્વપુર્ણ ચુકાદો આપ્યો છે. જે અંતર્ગત તમામ અદાલતોએ જામીન અરજીઓ પર ત્વરીત નિર્ણય લેવાનો રહેશે. સાથે સાથે આગોતરા જામીનની અરજીઓનો પણ છ અઠવાડિયામાં જ નિર્ણય લેવાનો રહેશે. હાઈકોર્ટના આ ચુકાદાને પગલે વ્યક્તિગત સ્વતંત્રતાની દુરગામી અસરો જોવા મળશે.

નિયમિત જામીન અરજી પર અદાલતો એ બે અઠવાડિયામાં જ લેવાનો રહેશે નિર્ણય

હાઇકોર્ટના આ હકારાત્મક નિર્ણયથી કોર્ટમાં પડતર કેસોનું ભારણ ઘટશે. તો બીજી તરફ જેલમાં કેદીઓના ભરાવવાની સંખ્યામાં પણ નોંધપાત્ર ફેર પડશે. ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસિએશન પ્રમુખે હાઇકોર્ટના ચુકાદાને આવકાર્યો છે. ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસિએશને જણાવ્યું કે શકાય કે ન્યાયિક સુધારાઓની દિશામાં આ નિર્ણય મહત્ત્વપુર્ણ હશે.

patan live news GJ 24

govabhai p ahir 

Post a Comment

Previous Post Next Post