BIG NEWS: જૂનાગઢ તોડકાંડના મુખ્ય આરોપી પીઆઇ તરલ ભટ્ટ ઝડપાયા, ATSએમોડી રાત્રે કરી ધરપકડ

BIG NEWS: જૂનાગઢ તોડકાંડના મુખ્ય આરોપી પીઆઇ તરલ ભટ્ટ ઝડપાયા, ATSએમોડી રાત્રે કરી ધરપકડ

જૂનાગઢ તોડકાંડના મુખ્ય આરોપી પીઆઇ તરલ ભટ્ટ ઝડપાયા

અમદાવાદ એટીએસને હાથ લાગી મોટી સફળતા

તરલ ભટ્ટની ધરપકડ થતા મોટા ખુલાસાની શક્યતા

જૂનાગઢ તોડકાંડના મુખ્ય આરોપી PI તરલ ભટ્ટની અમદાવાદ એટીએસેએ ધરપકડ કરી છે. મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. તરલ ભટ્ટની ધરપકડ થતાં મોટા ખુલાસા થવાની શક્યતાઓ છે.અમદાવાદ સ્થિત ગઈકાલે નિવાસ્થાન પર દરોડા પાડવામાં આવ્યા હતા.અન્ય બે આરોપીની શોધખોળ ATSએ હાથ ધરી છે. 

જાણો શું હતો સમગ્ર મામલો

જુનાગઢના માણાવદરના સર્કલ પીઆઈ તરલ ભટ્ટ, એસઓજી પીઆઈ એ એમ ગોહિલ તેમજ એસએસઆઈ દીપક જાની સહિતના સ્ટાફ દ્વારા કરોડો રૂપિયાના શંકાસ્પદ વ્યવહાર ધરાવતા બેંક એકાઉન્ટને ફ્રીઝ કરીને ઈડી અને ઈન્કમટેક્ષ વિભાગમાં રિપોર્ટ કરવાની ધમકી આપીને લાખો રૂપિયાનો તોડ કરવાના કેસમાં એટીએસ દ્વારા તપાસ શરૂ કરાયા બાદ જુનાગઢમાં એસઓજીની ઓફિસ, માણાવદરમાં આવેલી તરલ ભટ્ટની ઓફિસ અને જુનાગઢમાં આવેલા નિવાસ સ્થાન તેમજ અમદાવાદના સોલા સ્થિત મકાન પર તપાસ કરવામાં આવી હતી.

patan live news GJ 24

govabhai p ahir 

  

Post a Comment

Previous Post Next Post